Tag: rajkot

પોલીસ હેડ ક્વાર્ટરમાં પોલીસ કર્મચારીનો આપઘાત, વોટ્સઅપ સ્ટેટસમાં શાયરી અને સોંગ મૂક્યું

રાજકોટ પોલીસ હેડકવાર્ટર ખાતે પોલીસ કર્મચારીના આપઘાતનો મામલો સામે આવ્યો છે. પોલીસ કર્મચારીઓના આપધાતમા મામલા અવાર નવાર સામે આવે છે. પરંતુ આ આપધાત રોકવા માટે કોઈ પ્રકારની કર્યવાહી કવામાં નથી આવી રહી. ત્યારે થોરાળા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ આશિષ દવેએ આપઘાત કર્યો છે. આશિષ દવેએ પોતાના કવાર્ટરમાં […]

રાજકોટ પોલીસ કમિશનરે 2019ના વર્ષનો આપ્યો રિપોર્ટ

વર્ષના અંતિમ દિવસે પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવી વર્ષ દરમિયાન નોંધાયેલ ગુન્હાઓની માહિતી આપી હતી. મહિતી આપતી જણાવ્યુ હતુ કે, વર્ષ 2018માં 2,437 ગુના રાજકોટ પોલીસના ચોપડે નોંધાયા હતા. ત્યારે આ વર્ષ 2019માં 1995 ગુના પણ નોંધાયા છે. વર્ષ 2018ની સરખામણીએ 2019માં ગુનામાં 18% ઘટાડો થવા પામ્યો છે. […]

2019ની અંતિમ રાત, આજે પણ ઠંડીનું જોર યથાવત

ગુજરાત માટે 2019નું વર્ષ કુદરતી અતિરેક વાળુ રહ્યું. જેમાં વર્ષ દરમિયાન ગરમી, વરસાદ, માવઠા, વાવાઝોડાનો અતિરેક રહ્યો એ જ રીતે હાલ ઠંડી પણ જોર બતાવી રહી છે. સૌરાષ્ટ્રના શહેરમાં પાછલા અઠવાડિયાથી ઠંડીએ ચડ ઉતરિયા તાવની જેમ આવન-જાવન શરૂ કરી છે. પાછલા 2 દિવસથી શહેરનું લઘુતમ તાપમાન એક ડીઝીટમાં […]

આ સંત દીક્ષા બાદ પણ નથી ભૂલ્યા તેમની ફરજ

આ સંત દિક્ષા પછી પણ પોતાની ફરજ નથી ભૂલ્યા તેમનુ નામ એટલે ધારાશાસ્ત્રી દેવ પ્રકાશ જે રાજેન્દ્ર પ્રસાદ શ્રી સ્વામિનારાયણ મંદિર કાલુપુર ખાતે રહે છે. ગુજરાતભરમાં અંદાજે 85000 વકીલોની સંખ્યા છે. અંદાજે 254 બાર છે તે પૈકી રાજકોટમાં એકમાત્ર સંત એડવોકેટ છે. સ્વામીનુ દીક્ષા પહેલાનું નામ ભાલારા દિપેશકુમાર રાઘવજીભાઇ હતું […]

પીડિત બાળા તેમજ તેના પરિવાર સાથે પોલીસ ખાતાની સરાહનીય સહાનુભૂતિ

30 નવેમ્બરે રાજકોટમાં બની ગયેલી જઘન્ય ઘટનામાં એક શ્રમિક પરિવારની 8 વર્ષની માસૂમ બાળા પર કારખાનામાં કામ કરતા 22 વર્ષના આરોપી યુવકને પોલીસે ઝડપી પાડતા રાજકોટ પો.કમિશનરે ઉત્કૃષ્ટ કામગીરી બદલ અલગ અલગ પોલીસ ટીમને કુલ 45000નો રોકડ પુરસ્કાર આપ્યો હતો. આ પુરસ્કારની રાશી ઉપરાંત રઘુવીર યુવા સેનાએ પોલીસને […]

રાજકોટમાં 8 વર્ષની બાળા પર હેવાનીયત આચરનાર દુષ્કર્મી હરદેવ પોલીસ સકંજામાં : ગુન્હો કબુલ્યો

રાજકોટ: ગત શનિવારે રાત્રે રાજકોટ સ્થિત ભાવનગર રોડ ખાતે આવેલા જેટકો જી.ઇ.બી.ની દીવાલ પાછળ ઝૂંપડું બાંધીને રહેતા શ્રમિક પરિવારની 8 વર્ષની બાળાને નિંદ્રાધીન અવસ્થામાં ઉપાડી, અવાવરું જગ્યાએ લઈ જઈ છરીની અણીએ દુષ્કર્મ ગુજારનાર હરદેવ મશરૂભાઈ માંગરોળીયા ઉં.વ. 22 રહે. ભારતનગર, શેરી નં.8, ભાવનગર રોડ, રાજકોટવાળાને ઝડપી પાડ્યો છે. […]

રાજકોટમાં રૂપિયા લઈને આયુષ્યમાન કાર્ડ કઢાવી દેવાનું મોટું કૌભાંડ

રાજકોટમાં પ્રધાનમંત્રી આયુષમાન કાર્ડનું મોટું કૌભાંડ સામે આવ્યું છે. મોંઘી ખાનગી આરોગ્ય સેવા ન મેળવી શકતા લોકો માટે સરકારે શરૂ કરેલી વિશ્વની સહુથી મોટી એવી આયુષ્યમાન આરોગ્ય સેવાને બહોળો પ્રતિસાદ મળ્યો છે ત્યારે RMCના આરોગ્ય ચેરમેન જયમીન ઠાકર અને કલેકટર તંત્ર દ્વારા રાજકોટના સદર વિસ્તારમાં રેડ કરવામાં આવી […]

સરકારે આપી લીલીઝંડી, AIIMS માટે જામનગર રોડથી અમદાવાદ રોડ સુધીનો નવો રોડ પાસ

ગુજરાતની પ્રથમ એઈમ્સ રાજકોટને મળ્યા બાદ આંતર માળખાકીય સગવડતા વધારવા અને દર્દીઓને મુશ્કેલી ન પડે તે માટે રાજ્ય સરકારે જામનગર રોડ પરનાં પરા પીપળીયાથી ગવરીદડ સુધીનાં પ્રથમ ફેઈઝ અને બીજા ફેઈઝમાં ગવરીદડથી માલીયાસણ સુધીનો રોડ 90 મીટર પોહળો કરવાની રાજ્ય સરકારે લીલીઝંડી આપી છે રાજ્ય સરકારે લીલીઝંડી આપ્યા […]

રાજકોટ પોલીસ કમિશનરે ગત વર્ષે માર્ગ અકસ્માતમાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલી આપી

ગત વર્ષ દરમ્યાન રાજકોટ શહેરમાં 69 તેમજ જિલ્લામાં કુલ 140 લોકો માર્ગ અકસ્માતમાં મોતને ભેટ્યા હતા. આમાંના મોટા ભાગના અકસ્માતો દ્વિચક્રીય વાહનોના થયા હતા. આ હતભાગીઓને શ્રદ્ધાંજલી આપવાના કાર્યક્રમમાં સદગતના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા, જેઓને રાજકોટ પોલીસ કમિશનર તેમજ પૂર્વ આરટીઓ અધિકારી જે.વી.શાહ અને હાલના આરટીઓ લાઠીયા તથા […]